Total Visits 701487

Thursday 16 May 2019

બેન્ગોલ માં સમજવા જેવી હરકત


બેન્ગોલ માં સમજવા જેવી હરકત
મોડ્સ ઓપરેન્ડી
મોટી સોસાયટી માં, ઝૂંપડ પટ્ટીમાં આવા કાર્ડ ભેગા કરી ફોટો પાડો જે રીતે ઉપયોગ કરવો હોય તેમ કરો.
ફુટેલી પોલીસ તેની રીતે વાત બનાવી તોડી મોડી  TV ચેનલને પુરાવા સહિત બતાવે છે કરી પ્રોપેગન્ડા કરે  ધ્યાન  મેળવે / નુટરલ પોલીસ આ સાચા કેટલા છે ? પકડાયેલા ફરજી કાર્ડ કેટલા છે? તે શોધ્યા કરે...દરેક  ને વાત વધારવામાજ ફાયદો દેખાય છે . ભવિષ્યની કોઈનેય  પડી નથી. ૨૫-૩૦  સેક વરસ પહેલા 
સિદ્ધાર્થશન્કર રે એ આવી બધીજ માર્કસવાદી પ્રવૃત્તિઓ પકડી ખૂન ખરાબા વોહરી લીધા અને છુટકો જ નતો એટલી વાત વણસી ગયેલી ..... અને તે વખતમાં કોંગ્રેસનો કમ્યુનિસ્ટ નક્સલ પર વિજય થયો...  આ સફળતા કોંગ પચાવી પણ ન શકી કારણકે પત્રકાર સમાજના મુસ્લિમ અગ્રણીઓ એ તેમજ કમુનીસ્ટ  સરખા પ્રવાહમાં હિત ધરાવતા હતા. મુસ્લિમ વજન ઓછું થતું ગયું અને સાઉથ યુપી તરફ ખસતું ગયું. ખાસ ધ્યાન રહે કે જે કામુનીસ્ટ નેતાઓ છે તેમાં સ્વાર્થ અભિમાની સવર્ણ હિંદુઓ ઘણા છે.... તેમની દોહરી નીતિ મુસ્લિમ ડાયરેક્ટ નેતૃત્વ બીજી પાર્ટીઓ તરફ વળી ગયું. સીતારામ એક્ચુરી , જ્યોતિ બસુ , સોમનાથ ચેટરજી, કરાટ, સુધીર ચોપડા  મુસ્લિમ તુષ્ટિકરણ પરજ આધારિત અને પત્રકાર વ્યવસાય પર મુસ્લિમ બુધિ જીવીઓની પકડ વરસો જૂની વાત છે.... 
રે અને કોંગ્રેસ બન્ને ભ્રષ્ટાચારથી ફરી ખડબદ થતા જ્યોતિ બસુ પહેલી લડાઈ તેમની રાજકીય કુનેહ, સોદાબાજી થી કોંગ ને હરાવી ફરી 20 વરસ રાજ કર્યું... ફરી માર્કસવાદી ના ટૂંકી દ્રષ્ટિ ઓવર ઓલ રાષ્ટ્ર વિમુખ વિચારધારા એ નક્સલ નો ત્રાસ વધારી દીધો.... અહીંયા જમણેરી પરિબળોમાં કોંગ્રેસ ખૂબ સડી ગયેલી પાર્ટી હોઈ મમતા બેનરજી ની તૃણમૂલ પ્રાદેશિક પક્ષ તરીકે ઉભરી... આ બધાજ ગુંડા તત્વો એન્ટી ઇન્કમબનસી સ્વાર્થ વશ થયા , કમ્યુનિસ્ટ પોતાની નીતિ રીતી થીજ મમતા દ્વારા હાર્યા... ફરી ઇન્કમબનસી ઉભી થતી ગઈ.. BJP નવા જમણેરી પણ દેશભક્તિ ની ટોપી પહેરી આવી ગયું ફાવવા મનડયું.... કેમકે સનખ્યાં માં નવી બનગ્લાદેશ થી આવતી વસ્તી ની પગચમપી સ્થાનિક લોકો નો રોષ , અહીંના જુના મુસ્લિમોમાં નારાઝગી છતાંય ઇમિગ્રન્ટ વધુ ફાવવા માંડ્યા... અમુક તો ધાર્મિક ઝનૂની હતાજ. કોંગી નેતાગીરી માં શૂન્યાવકાશ...
હવે મમતા ને બચવા બાંગ્લાદેશવાસીઓ અને તેમના શરણાર્થીઓ ને પુન:વસન ને નામે બોર્ડર પર અને શહેરોમાં નવા નવા નોડલ પોઇન્ટ્સ બનતા ગયા... BJP છેલ્લે છેલ્લે ફાવતું ગયું. નારાઝ સ્થાનિક હિન્દૂ મુસ્લિમ બન્ને કોઈક નેતાગીરીની શોધમાં હતા.જે ત્રિનમૂળ કે કોંગ્રેસ કે કમ્યુનિસ્ટ ન હોય. આ સમૂહ વધતો ગયો... તેમાં ત્રિનમુલ+કોંગી+કમ્યુનિસ્ટ ના અતિ નારાઝ ગુંડા તત્વો પણ ખરા. જે BJP ને લડવામાં તેમનીજ ભાષા હથકન્ડા મળી રહ્યા... કોકડું ગુંચવાતુજ જાય છે. એવામાં રાષ્ટ્ર દ્રોહ કક્ષાની મમતા વર્તાવ હીન કક્ષાએ જતો રહ્યો.... સુપ્રીમ, ખુદ ઇલેક્શન કમિશન, પોલીસ ની કામગીરીમાં નેગેટિવ આવવા માંડ્યું... દરેક નાની વાત ને બિનજરૂરી શાબ્દિક ગાળો થી નવાજવાનું વધતું ચાલ્યું...હજી તો રાજકીય હત્યાઓ કાબુ માં છે પણ અટકાઈ શકાય તેવું નથી. આખા ભારતના સેન્ટિ બેંગોલ સેન્ટિ અલગ છે ?! વાતે વાતે કુદી પડતા બુદ્ધિજીવીઓ પોતેજ નાલાયક છે તે બાહર આવતું ગયું. એવોર્ડ વાપસી, મુસ્લિમ તુષ્ટિકરણ, ભેદી મૌન, સારી સાચી વાત માય ભેદ કરતા જઇ એક ડાઉન સ્ટ્રીમ અધ:પતન ની પ્રાદેશિક લેવલે ચાલુ થઈ ગયું.... બાયલા પત્રકારો , મીડિયા માત્ર પોતાના સ્વાર્થ હિત માજ રસ લે છે. તેને એડ રેવન્યુ ની કમાણીમાજ રસ હોઈ 19 ની ચૂંટણી અને 23 પછી જે પરિણામ હોય તે..... તમે બન્ગાલમાં દુકાન પણ નવી કરવા નહિ પ્રેરાવ મોટા ઉદ્યોગની વાત જવાદો... નોકરી પણ બીજા રાજ્ય નો ત્યાં મુંબઈ દિલ્હી ની જેમ ટપકી પડે છે તે નહિ થાય. સરકાર માં તો જગ્યાજ નથી. અનામત ને લઈ આ તક વધુ ઓછી તક થતી જવાની. કુદરતી રિસોર્સ જનગલ, ખાણ શણ જેવી વસ્તુઓ ચાલશે પણ જે બૌદ્ધિક સૌરવ ગાંગુલી જેવા ઋષિકેશ મુખર્જી, મૃણાલ સેન, સત્યજિત રે, સહારા ટાટા બિરલા જેવા ધીરે ધીરે ખસતા જશે.
વેશ્યા બજાર  - કોલગર્લસ પણ બન્ગાળી વધુ છે!!!!  પોલીસનું અવલોકન છે !!!!
ગૌર વર્ણ અને નાજુક હોવાના લીધે નોર્થ ઈસ્ટ સિકીમ છોકરીઓ મસાજ પાર્લરમાં ધમ ધમે છે ....મુંબઈ દેલ્હી બેંગ્લોર ચેન્નાઈ  હૈદરાબાદ બધેજ એક નંબરી કે બે નંબરી કમાણીની જગ્યાઓ ભરાઈ જાય છે તો તેને નોકરીઓ મળી થોડી ગણાય ???
બૌદ્ધિક નિષ્ક્રિયતાનો વન્ઠેલી બૌદ્ધિક સક્રિયતા કેવા લાભ લે છે તે બધાજ જાણે સમજે છે.
આપણે અહીંયા કકળાટ કરીએ, તેથી ત્યાં 1 મિલી ગ્રામ પણ ફેર પડશે નહિ. પણ જે કરે છે તેને કરવા દઈ અહીંયા પીપુડી વગાડવાની દાર્શનિક વિચારશક્તિ ન હોય તે પ્રજા
Deserve to be punished
काव्य शास्त्र विनोदे न
कालो गच्छति धिमताम
व्यसने न तू मूर्खाणां
निद्रया कलहे न  वा ।।।।।।
डॉ एच जी जोषी